US-EU ટેરિફ કરારથી સોનાની માગ ઘટતા વૈશ્વિક સોનામાં સ્થિર વલણ.
Published on: 29th July, 2025
અમેરિકા અને EU વચ્ચે વેપાર કરાર થતા ગોલ્ડની સેફ હેવન માગ નબળી પડી, ભાવ નરમ થયા. ફેડરલ રિઝર્વની બેઠકમાં વ્યાજ દર પર નિર્ણય લેવાશે. અમેરિકાના GDP આંક અને રોજગાર ડેટાની જાહેરાત થશે. વૈશ્વિક બજાર પાછળ ઘરઆંગણે સોનાચાંદી પ્રમાણમાં સ્થિર રહ્યા હતા.

Published on: July 29, 2025