ગોધરાના કાંકણપુર નજીક રઘાના મુવાડામાં વીજ કરંટથી ભેંસનું મોત, પશુપાલકે વળતરની માંગ કરી.
Published on: 29th July, 2025
ગોધરા તાલુકાના રઘાના મુવાડામાં DP પાસે ચરતી ભેંસને વીજ કરંટ લાગતા તેનું મૃત્યુ થયું. પશુપાલક કિરણભાઈ પરમારે MGVCL પાસે વળતરની માંગ કરી છે અને પોલીસમાં જાણવા જોગ નોંધ કરાવી છે. સરપંચે પશુઓનો વીમો લેવાની સલાહ આપી છે. લોકોએ DP પાસે વાડ નાખવાની માંગણી કરી છે, કારણ કે DP પાસે પ્રાથમિક શાળા આવેલી છે.

Published on: July 29, 2025