રાજકોટમાં નિવૃત્ત કર્મચારીને ડિજિટલ અરેસ્ટ કરી, UPIથી 8.93 લાખ પડાવ્યા: 'મહિલાએ suicide કરી લીધું છે, વોરંટ નીકળ્યું છે'.
Published on: 29th July, 2025
રાજકોટમાં નિવૃત્ત ફોરેસ્ટ હેડ ક્લાર્કને સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટરે સીમ કાર્ડના ખોટા ઉપયોગ અને 68 લાખના ફ્રોડ ટ્રાન્ઝેક્શનની વાત કરી. મહિલાએ suicide કરી હોવાનું અને અરેસ્ટ વોરંટ નીકળ્યું હોવાનું જણાવી ડિજિટલ અરેસ્ટ કર્યા. ત્યારબાદ, વીડિયો કોલથી ઇન્વેસ્ટિગેશન કરવાનું કહી, UPI દ્વારા 8.93 લાખ પડાવ્યા. પોલીસે તપાસ શરૂ કરી છે.

Published on: July 29, 2025