NSUI દ્વારા આધાર કાર્ડ માટે રજૂઆત: અમીરગઢ તાલુકામાં પંચાયત દીઠ કેમ્પ યોજવા મામલતદારને આવેદનપત્ર.
NSUI દ્વારા આધાર કાર્ડ માટે રજૂઆત: અમીરગઢ તાલુકામાં પંચાયત દીઠ કેમ્પ યોજવા મામલતદારને આવેદનપત્ર.
Published on: 29th July, 2025

NSUI દ્વારા આધાર કાર્ડ સુધારા, વધારા અને નવા કાર્ડ માટે પંચાયત દીઠ કેમ્પ યોજવા મામલતદારને આવેદનપત્ર અપાયું. અગાઉ જન જાતીય ગ્રામ ઉત્કર્ષ કેમ્પમાં લોકોના કામ ન થતા NSUIએ મામલતદારને એક મહિનામાં કેમ્પ યોજવા રજૂઆત કરી. આવા કેમ્પથી લોકોની સમસ્યાનો ઉકેલ આવશે તેવું NSUIએ જણાવ્યું.