3 વ્યક્તિને 39.89 લાખનો ચૂનો લગાવનાર સાળાની ધરપકડ, શક્તિ જ્વેલર્સના માલિકોએ ફ્રોડ કર્યું, બનેવી ફરાર.
Published on: 29th July, 2025
સુરતમાં "શક્તિ જ્વેલર્સ"ના માલિકોએ જૂના સોના સામે નવા દાગીના અથવા 10% વધુ સોનાની લાલચ આપી ત્રણ વ્યક્તિને રૂ. 39.89 લાખનો ચૂનો લગાવ્યો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે બીજો ફરાર છે. વેડ રોડના રણજીતભાઈ નામના વ્યક્તિ સાથે આ ઘટના બની હતી, જેમણે પુત્રના લગ્ન માટે જ્વેલર્સનો સંપર્ક કર્યો હતો. આરોપીઓએ આકર્ષક સ્કીમ આપી છેતરપિંડી કરી હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

Published on: July 29, 2025