ઉત્તર પ્રદેશ: ડૉક્ટરની બેદરકારીથી દર્દીનું કણસીને મોત; પરિવારે આજીજી કરી પણ ફરક ના પડ્યો.
ઉત્તર પ્રદેશ: ડૉક્ટરની બેદરકારીથી દર્દીનું કણસીને મોત; પરિવારે આજીજી કરી પણ ફરક ના પડ્યો.
Published on: 29th July, 2025

ઉત્તર પ્રદેશના મેરઠમાં, ડૉક્ટરની લાપરવાહીથી દર્દીનું દુઃખદ મૃત્યુ થયું. અકસ્માતમાં ઘાયલ વ્યક્તિ વોર્ડમાં પીડાથી તરફડતો રહ્યો, જ્યારે ડૉક્ટર આરામથી સૂતો રહ્યો. પરિવાર વિનંતી કરતો રહ્યો, પણ કોઈએ ધ્યાન આપ્યું નહીં. વધુ પડતું લોહી વહી જવાના કારણે દર્દીનું મોત થયું. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.