શિવ ભક્તિમાં લીન ભક્તો: અમીરગઢ કેદારનાથ મંદિરે બનાસ નદીના જળથી મહાદેવનો અભિષેક.
Published on: 29th July, 2025
બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના અરવિલ્લી ગિરી માળામાં કેદારનાથ મંદિરે શ્રાવણ માસમાં શિવભક્તોએ કાવડ યાત્રા કરી. બનાસ નદીથી જળ ભરી 'હર હર મહાદેવ'ના નાદ સાથે શોભાયાત્રા યોજી, મહાદેવનો અભિષેક કર્યો. રાત્રે ભજન-સત્સંગનું આયોજન થયું, જેમાં મોટી સંખ્યામાં શિવભક્તો જોડાયા. કાવડ યાત્રા શિવભક્તિની પરંપરાગત અભિવ્યક્તિ છે. કેદારનાથ મંદિર ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર છે.

Published on: July 29, 2025