અમરેલી LCBએ બાઇક ચોરીના 8 ગુનાના આરોપીને રૂ. 2.15 લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યો.
Published on: 29th July, 2025
અમરેલી LCBએ બાઇક ચોરીનો ભેદ ઉકેલી 4 જિલ્લાના 8 ગુનાના આરોપીને 2.15 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો. SPની સૂચનાથી LCB PI વી.એમ. કોલાદરાની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે આરોપી અસ્લમને પકડ્યો. આરોપીએ રાજુલા, બોટાદ, ગોંડલ અને જુનાગઢમાંથી 8 બાઇકની ચોરી કબૂલી. પોલીસે 2,15,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો અને વધુ તપાસ ચાલુ છે.

Published on: July 29, 2025