દહેજ Shiva Pharma blast: મૃતક કામદારોના પરિવારને ₹60 લાખની સહાય, પ્રથમ ચેક અપાયો.
Published on: 29th July, 2025
ભરૂચના દહેજ સ્થિત Shiva Pharma કંપનીમાં બ્લાસ્ટથી મૃત્યુ પામેલા કામદારોના પરિવારને ₹60 લાખની સહાય અપાઈ. MLA અરુણસિંહ રણાની હાજરીમાં ભરૂચ ડિસ્ટ્રીક્ટ બેંકમાં પ્રથમ ચેક અપાયો. દહેજ SEZ-1માં શિવા ફાર્માના એસિડ ક્લોરાઈડ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો. કંપની મેનેજમેન્ટે કુલ ₹60 લાખની સહાય આપવાનો નિર્ણય લીધો હતો.

Published on: July 29, 2025