Gold Price Today: 30 ડિસેમ્બરે સોનાનો ભાવ ઘટ્યો, 24 કેરેટનો લેટેસ્ટ રેટ જાણો.
Gold Price Today: 30 ડિસેમ્બરે સોનાનો ભાવ ઘટ્યો, 24 કેરેટનો લેટેસ્ટ રેટ જાણો.
Published on: 30th December, 2025

2025 પૂરું થવામાં છે, ત્યારે સોના-ચાંદીના ભાવમાં વધઘટ વચ્ચે, 30 ડિસેમ્બરે સોનાના ભાવમાં ફેરફાર થયો છે. ગઇકાલે 24 કેરેટ સોનાનો ભાવ ₹141000 પ્રતિ 10 ગ્રામ હતો. MCX પર 5 ફેબ્રુઆરી, 2026ના રોજ એક્સપાયર થતા સોનાના વાયદામાં થોડો વધારો થયો છે. અમદાવાદમાં 24 કેરેટ સોનાનો ભાવ ₹1,36,250 છે. નિષ્ણાતોના મતે ભૌગોલિક રાજકીય તણાવથી ભાવ વધે છે.