ટ્રમ્પની સુરક્ષામાં ચૂક: NO FLY ZONEમાં વિમાન ઘૂસ્યું, અમેરિકન જેટે ભગાડ્યું.
ટ્રમ્પની સુરક્ષામાં ચૂક: NO FLY ZONEમાં વિમાન ઘૂસ્યું, અમેરિકન જેટે ભગાડ્યું.
Published on: 04th August, 2025

Donald Trumpની સુરક્ષામાં ગંભીર બેદરકારી, ન્યૂજર્સીના ગોલ્ફ ક્લબના પ્રતિબંધિત હવાઈ ક્ષેત્રમાં નાગરિક વિમાન પ્રવેશ્યું. ટ્રમ્પ ક્લબમાં હાજર હતા ત્યારે બનેલી ઘટનાથી હંગામો મચ્યો. અમેરિકી એજન્સીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી વિમાનને રોક્યું, પણ રાષ્ટ્રપતિની સુરક્ષા વ્યવસ્થા પર પ્રશ્નો ઊભા થયા. આ પહેલાં પણ આવી ઘૂસણખોરી થઈ ચૂકી છે.