Agriculture News: ઓઈલ પામના વાવેતરથી ખેડૂતોની પ્રગતિ અને ગુજરાત NMEO-OPના અમલીકરણમાં અગ્રેસર.
Agriculture News: ઓઈલ પામના વાવેતરથી ખેડૂતોની પ્રગતિ અને ગુજરાત NMEO-OPના અમલીકરણમાં અગ્રેસર.
Published on: 21st August, 2025

ભારતમાં ખાદ્ય તેલની માંગને પહોંચી વળવા NMEO-OP હેઠળ ગુજરાત અગ્રણી છે. ઓઈલ પામ અન્ય તેલીબિયાં પાકોથી વધુ ઉત્પાદન આપે છે. છેલ્લા ૧૦ વર્ષમાં ૫,૦૦૦ હેક્ટરમાં વાવેતર થયું છે. ખેડૂતોને પ્લાન્ટિંગ મટેરિયલ, મેન્ટેનન્સ, આંતરપાક, બોરવેલ અને લણણીના સાધનો માટે રૂ. ૧૨૨ લાખથી વધુની સહાય અપાઈ છે. ખેડૂતોને આંતરરાષ્ટ્રીય બજાર ભાવ મુજબ પોષણક્ષમ ભાવ ચૂકવવામાં આવે છે.