ગુજરાતમાં ગરમી અને વરસાદની આગાહી, મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું.
ગુજરાતમાં ગરમી અને વરસાદની આગાહી, મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું.
Published on: 28th March, 2026

ગુજરાતમાં કેશોદમાં 39 ડિગ્રી સાથે ગરમી, રાજકોટમાં 38.9 ડિગ્રી તાપમાન નોંધાયું. IMD અનુસાર, એક અઠવાડિયા માટે ગરમીથી રાહત મળશે. 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા સહિત કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. માછીમારોને દરિયામાં ન જવા સૂચના આપવામાં આવી છે. 29, 30 માર્ચ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. વેસ્ટર્ન disturbance ના કારણે હવામાનમાં ફેરફાર થશે.