સુરતમાં ઉધારમાં માલ લઈ 1.86 કરોડનું ફૂલેકું.
સુરતમાં ઉધારમાં માલ લઈ 1.86 કરોડનું ફૂલેકું.
Published on: 28th March, 2026

સુરતમાં કાપડના વેપારીઓ ફરી ઠગબાજોના નિશાને, ₹1.86 કરોડની ઠગાઈ! ઠગબાજોએ વેપારીઓ પાસેથી કાપડ લઈ પેમેન્ટ ન ચૂકવ્યું. Saroli અને Ashwini Kumar પોલીસ સ્ટેશનમાં 5 ગુના નોંધાયા. આરોપીઓએ શરૂઆતમાં નાની ખરીદી કરી વિશ્વાસ જીત્યો, પછી ઉધારમાં માલ લઈ પેમેન્ટમાં ઠેંગો બતાવ્યો અથવા દુકાનો બંધ કરી ફરાર થઈ ગયા.