કચ્છના ભચાઉના રામપર ગામે ટોળાનો આતંક, ફાયરિંગ અને વાહનોમાં તોડફોડ, 32 સામે ગુનો.
કચ્છના ભચાઉના રામપર ગામે ટોળાનો આતંક, ફાયરિંગ અને વાહનોમાં તોડફોડ, 32 સામે ગુનો.
Published on: 28th March, 2026

કચ્છના ભચાઉ તાલુકાના રામપર ગામે હથિયારધારી ટોળાએ આતંક મચાવતા 32 લોકો સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે 21 આરોપીને રાઉન્ડઅપ કર્યા છે. સમાજના પ્રમુખ પદ માટે બબાલ ચાલી રહી છે, પૂર્વ સરપંચ અને સામેના પક્ષ વચ્ચે વિવાદ હતો. ટોળાએ ફાયરિંગ અને પથ્થરમારો કર્યો, વાહનોમાં તોડફોડ કરી. સામખિયાળી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.