રાજકોટની હોટલમાં વેઈટરે સગીરા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.
રાજકોટની હોટલમાં વેઈટરે સગીરા પર દુષ્કર્મ આચર્યું, પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી.
Published on: 28th March, 2026

રાજકોટની એક હોટેલમાં વેઈટરે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યો. પોલીસે FIR નોંધી આરોપીની ધરપકડ કરી. Yogendra Lohar નામના વેઈટરે રૂમની સફાઈ માટે બોલાવી, સગીરાને રૂમમાં ખેંચીને બળજબરીથી સંબંધ બાંધ્યો અને જાનથી મારી નાખવાની ધમકી આપી. પોલીસે આરોપી Yogendra ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.