QR કોડથી લાખોની છેતરપિંડી: ફ્રેન્ચાઇઝી ન મળતા યુવતીએ ગ્રાહકોના ₹33.87 લાખ પોતાના ખાતામાં મેળવી લીધા.
QR કોડથી લાખોની છેતરપિંડી: ફ્રેન્ચાઇઝી ન મળતા યુવતીએ ગ્રાહકોના ₹33.87 લાખ પોતાના ખાતામાં મેળવી લીધા.
Published on: 28th March, 2026

અમદાવાદની Ajay Modi Travelsમાં ફ્રેન્ચાઇઝી ન મળતા યુવતીએ QR કોડમાં સેટિંગ કરીને ગ્રાહકોના ₹33.87 લાખ પોતાના ખાતામાં ટ્રાન્સફર કર્યા. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બુકિંગ પર કમિશનના નામે ધંધો શરૂ કર્યો હતો. તેણીએ બેંકમાં એકાઉન્ટ ખોલાવી QR કોડમાં એવી ગોઠવણ કરી હતી કે પૈસા તેના ખાતામાં જમા થાય.