જૂનાગઢ મીટર ગેજ ટ્રેન પુનઃ શરૂ થતા ભવ્ય વધામણાં, આંદોલનકારીઓની મહેનત રંગ લાવી.
જૂનાગઢ મીટર ગેજ ટ્રેન પુનઃ શરૂ થતા ભવ્ય વધામણાં, આંદોલનકારીઓની મહેનત રંગ લાવી.
Published on: 28th March, 2026

દેલવાડા-જૂનાગઢ મીટર ગેજ ટ્રેન ફરી શરૂ થતા ભવ્ય વધામણાં થયા. ચેમ્બર ઓફ કોમર્સ અને ગ્રામજનોએ ટ્રેનને વધાવી. આ ટ્રેન બંધ હોવાથી લોકો આંદોલન પર બેઠા હતા, સાંસદ રાજેશ ચુડાસમાએ જલ્દી શરૂ કરાવવાની ખાતરી આપી હતી. 32 ગામોને ફાયદો થશે અને રોજગારી માટે સસ્તો વિકલ્પ મળ્યો છે.