કલોલમાં પશુચોર ગેંગનો આતંક: કોઠા અને મોખાસણ સીમમાંથી શંકર ગાય સહિત 4 પશુઓની ચોરી.
કલોલમાં પશુચોર ગેંગનો આતંક: કોઠા અને મોખાસણ સીમમાંથી શંકર ગાય સહિત 4 પશુઓની ચોરી.
Published on: 28th March, 2026

ગાંધીનગરના કલોલમાં પશુ ચોર ગેંગ સક્રિય, કોઠા અને મોખાસણમાંથી રાત્રે અજાણ્યા શખ્સોએ 4 પશુઓની ચોરી કરી. કલોલ પોલીસે 40 હજારના પશુઓની ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી. કાનજીભાઈની 30 હજારની ગાયો અને ગગાભાઈની 10 હજારની બે વાછરડીઓ ચોરાઈ.