અમદાવાદના બિલ્ડરને SEBIનો લેટર મોકલી ₹76.85 લાખનું રોકાણ કરાવી ઠગાઈ.
અમદાવાદના બિલ્ડરને SEBIનો લેટર મોકલી ₹76.85 લાખનું રોકાણ કરાવી ઠગાઈ.
Published on: 28th March, 2026

અમદાવાદના બિલ્ડરને સાયબર ગઠિયાઓએ SEBIનો લેટર મોકલી વધુ નફો આપવાની લાલચ આપી ₹76.85 લાખ પડાવ્યા. બિલ્ડરે શેર બજારની Instagram એડ જોઈ ગ્રુપમાં એડ થઈ રોકાણની ટિપ્સ મેળવી. યુવતીએ Aditya Birla Finance કર્મચારી બની રોકાણ માટે ટિપ્સ આપી, એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ટુકડે ટુકડે રોકાણ કરાવ્યું અને નફો ઉપાડવા જતા સર્વિસ ચાર્જ માંગ્યો. શંકા જતા બિલ્ડરે ફરિયાદ નોંધાવી.