સોમનાથ સદભાવના ગ્રાઉન્ડમાં રાજસ્થાનના યુવકનો આપઘાત.
સોમનાથ સદભાવના ગ્રાઉન્ડમાં રાજસ્થાનના યુવકનો આપઘાત.
Published on: 28th March, 2026

ગીર સોમનાથના સદભાવના ગ્રાઉન્ડમાં રાજસ્થાનના 25 વર્ષીય વિષ્ણુ પ્રજાપતિએ વડલા સાથે ફાંસો ખાઈ આપઘાત કર્યો. વિષ્ણુ સોમનાથમાં icecream વેનમાં કામ કરતો હતો. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને તપાસ શરૂ કરી છે. આપઘાતનું કારણ અકબંધ છે, પોલીસ આર્થિક અને વ્યક્તિગત કારણોની તપાસ કરી રહી છે.