હવામાન વિભાગનું એલર્ટ: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આગામી સાત દિવસમાં ભારે વરસાદની આગાહી.
હવામાન વિભાગનું એલર્ટ: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં આગામી સાત દિવસમાં ભારે વરસાદની આગાહી.
Published on: 31st July, 2025

દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી છે. ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, ઉત્તરાખંડ, હિમાચલ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડ જેવા રાજ્યોમાં વરસાદની શક્યતા છે. હવામાન વિભાગે 7 ઓગસ્ટ સુધી એલર્ટ જાહેર કર્યું છે.વરસાદી સિસ્ટમોને કારણે વિવિધ રાજ્યો માટે ચેતવણીઓ જારી કરાઈ છે.