સુરેન્દ્રનગર કિસાન સન્માન સમારોહ: 1.45 લાખથી વધુ ખેડૂતોને ₹33.53 કરોડની સહાય વિતરિત કરાઈ.
સુરેન્દ્રનગર કિસાન સન્માન સમારોહ: 1.45 લાખથી વધુ ખેડૂતોને ₹33.53 કરોડની સહાય વિતરિત કરાઈ.
Published on: 02nd August, 2025

સુરેન્દ્રનગરમાં કિસાન સન્માન સમારોહમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા હેઠળ 1,54,318 ખેડૂતોને ₹33.53 કરોડની સહાય અપાઈ. PM નરેન્દ્રભાઈ મોદીએ 2019માં ખેડૂતોની આવક બમણી કરવા આ યોજના શરૂ કરી, જેમાં 2 હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતોને દર વર્ષે ₹6000ની સહાય મળે છે. ગુજરાતના 52.16 લાખથી વધુ ખેડૂત પરિવારોને ₹1,118 કરોડથી વધુની સહાય મળશે. સુરેન્દ્રનગરમાં કપાસનું ઉત્પાદન સૌથી વધુ થાય છે અને નર્મદાનું પાણી પણ વધુ મળે છે.