મોદી સરકાર માટે રાજ્યસભામાં સારા સમાચાર, ભાજપે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું.
મોદી સરકાર માટે રાજ્યસભામાં સારા સમાચાર, ભાજપે કોંગ્રેસનું ટેન્શન વધાર્યું.
Published on: 02nd August, 2025

રાજ્યસભામાં મોદી સરકાર માટે ગુડ ન્યૂઝ આવ્યા છે. ભાજપે એવું કામ કર્યું છે જેનાથી કોંગ્રેસનું ટેન્શન વધી ગયું છે. BJP એ રાજ્યસભામાં પોતાની પકડ મજબૂત કરી છે, જેના કારણે કોંગ્રેસની મુશ્કેલીઓ વધી શકે છે. આ ઘટનાક્રમ આગામી ચૂંટણીમાં પણ મહત્વનો સાબિત થઇ શકે છે.