AMTSનો વિવાદાસ્પદ સોદો: સૌથી ઊંચો ભાવ ચૂકવી 225 ELECTRIC BUS ચલાવશે.
AMTSનો વિવાદાસ્પદ સોદો: સૌથી ઊંચો ભાવ ચૂકવી 225 ELECTRIC BUS ચલાવશે.
Published on: 02nd August, 2025

Ahmedabad AMTS દેવા હેઠળ છે, છતાં 225 ELECTRIC BUS માટે એરો ઈગલને પ્રતિ કિલોમીટર ₹94 ચૂકવશે, જે દેશમાં સૌથી વધુ છે. આ નિર્ણય વિવાદમાં છે, કારણ કે AMTS આ બસોના ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે એજન્સીને કામગીરી સોંપી રહી છે, જ્યારે સંસ્થા પહેલાથી જ દેવામાં ડૂબેલી છે.