ફાલ્ગુનીની કબૂલાત, "મારી ભૂલ થઈ ગઈ સાહેબ"; સોલંકી પરિવાર સાથે નરેશ ફરતો, અલ્પેશે ત્રણ વીડિયો બનાવ્યા.
Published on: 02nd August, 2025
સુરતમાં શિક્ષકે બે પુત્રોને ઝેર આપી આપઘાત કર્યો, સુસાઈડ નોટમાં પત્નીના લગ્નેતર સંબંધનો ઉલ્લેખ. પોલીસે ફાલ્ગુની અને નરેશની ધરપકડ કરી. ફાલ્ગુનીએ રડતા કહ્યું, "મારી ભૂલ થઈ ગઈ સાહેબ", અલ્પેશે સમજાવવાના પ્રયત્નો કર્યા. અલ્પેશે ત્રણ VIDEO બનાવ્યા જેમાં પોતાની લાગણી વ્યક્ત કરી. નરેશ સાથે ફરતો, સંબંધોની જાણ થતાં અલ્પેશ ભાંગી પડ્યો.

Published on: August 02, 2025