રમતવીરો માટે રેલવેમાં તક: Western Railwayમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 63 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત.
રમતવીરો માટે રેલવેમાં તક: Western Railwayમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 63 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત.
Published on: 02nd August, 2025

રેલવેમાં નોકરી શોધી રહેલા ખેલાડીઓ માટે ખુશખબર! Railway Recruitment Cell (RRC) દ્વારા Western Railwayમાં સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ 63 જગ્યાઓ માટે ભરતી જાહેર કરાઈ છે. આ ભરતી વિવિધ સ્પોર્ટ્સ શાખાઓ માટે છે, જે ઓપન એડવર્ટાઇઝમેન્ટથી થશે. આ ભરતી વર્ષ 2025-26 માટે છે.