ગુજરાતમાં વરસાદને લઈ ચિંતાજનક સમાચાર, કોઈ સિસ્ટમ સક્રિય નહીં, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના.
Published on: 02nd August, 2025
હવામાન વિભાગની આગાહી: રાજ્યના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ, માછીમારોને ત્રણ દિવસ દરિયો ન ખેડવાની સૂચના. રાજ્યમાં 21 ટકા વધુ વરસાદ નોંધાયો, સૌરાષ્ટ્ર-કચ્છમાં 18 ટકા વધુ વરસાદ. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની શક્યતા. 4 થી 6 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવા સૂચના, વરસાદ નહી હોવાથી તાપમાન વધશે. સિસ્ટમ રાજસ્થાન તરફ ફંટાઈ.

Published on: August 02, 2025