રાજકોટ: રસ્તા સારા ન થાય ત્યાં સુધી હેલ્મેટ નહીં, કોંગ્રેસનું આંદોલન.
Published on: 02nd August, 2025
રાજકોટમાં રસ્તાની ખરાબ હાલતને કારણે કોંગ્રેસનું આંદોલન! રસ્તા સારા ન બને ત્યાં સુધી હેલ્મેટ ફરજિયાત નહીં. યુથ કોંગ્રેસ અને NSUIનો વિરોધ. કોર્પોરેશન ટેક્ષ ઉઘરાવે છે પણ રસ્તા સારા નથી બનાવતી. 8 ઓગષ્ટથી હેલ્મેટ ફરજિયાત થતા કોંગ્રેસે સહિ ઝુંબેશ કરી અને ઉગ્ર આંદોલનની ચીમકી આપી. કોર્પોરેશન ચૂંટણી ફંડ માટે હેલ્મેટ ફરજિયાત કર્યું હોવાનો આરોપ.

Published on: August 02, 2025