વડોદરા: પાલિકા સભ્યના ખોટા સહી સિક્કા કરી આધાર કાર્ડ અપલોડ કરતો દુકાનદાર પકડાયો.
Published on: 02nd August, 2025
**Vadodara**: વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિના સભ્યના સિક્કાનો દુરુપયોગ કરી આધાર કાર્ડ અપલોડ કરનાર દુકાનદારની પોલીસે ધરપકડ કરી છે. હેમીષાબેન ઠક્કરે ફરિયાદ નોંધાવી હતી કે તેમના નામ અને હોદ્દાના સ્ટેમ્પનો દુરુપયોગ થાય છે, જે અંગે કાર્યકર્તાએ જાણ કરી હતી. પોલીસે તપાસ હાથ ધરી છે.

Published on: August 02, 2025