બોટાદ: PM કિસાન યોજનાના 20મા હપ્તાના રૂ. 13.81 કરોડ 63,500થી વધુ ખેડૂતોના ખાતામાં જમા.
Published on: 02nd August, 2025
બોટાદ APMC ખાતે ‘PM કિસાન ઉત્સવ’ ઉજવાયો, જેમાં મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ PM કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બોટાદ જિલ્લાના 63,500થી વધુ ખેડૂતોના ખાતામાં 20મા હપ્તાના રૂ. 13.81 કરોડ જમા કરાયાનું જણાવ્યું. ખેડૂતોને આર્થિક મદદ મળી રહે તે માટે સરકાર કટિબદ્ધ છે અને ફાર્મર રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરાયો.

Published on: August 02, 2025