ચાંદીનો રેકોર્ડ બ્રેક: પ્રતિ કિલો ₹3 લાખને પાર, સોનામાં પણ તેજીનો દોર.
ચાંદીનો રેકોર્ડ બ્રેક: પ્રતિ કિલો ₹3 લાખને પાર, સોનામાં પણ તેજીનો દોર.
Published on: 19th January, 2026

MCXમાં ચાંદીએ પ્રથમવાર પ્રતિ કિલો ₹3 લાખનો આંકડો પાર કર્યો. સોનામાં પણ ઉછાળો. વૈશ્વિક બજારોમાં મજબૂત સંકેતોને કારણે તેજી જોવા મળી. રોકાણકારોની ખરીદીથી ભાવ વધ્યા.