વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી ₹22,530 કરોડ પાછા ખેંચ્યા
વિદેશી રોકાણકારોએ શેરબજારમાંથી ₹22,530 કરોડ પાછા ખેંચ્યા
Published on: 18th January, 2026

ભારતીય શેરબજારમાં FIIs દ્વારા વેચવાલી ચાલુ; જાન્યુઆરીના પહેલા 15 દિવસમાં ₹22,530 કરોડના શેર વેચ્યા. માર્કેટ નિષ્ણાતોના મતે વૈશ્વિક તણાવ અને ભારતમાં શેરના ઊંચા વેલ્યુએશનને કારણે રોકાણકારો પૈસા પાછા ખેંચી રહ્યા છે. 2025માં ₹1.66 લાખ કરોડની રેકોર્ડ વેચવાલી થઈ. રોકાણકારોને હાલમાં સાવચેતીપૂર્વક રોકાણ કરવાની સલાહ આપવામાં આવે છે. IT અને PSU કંપનીઓમાં રોકાણ સુરક્ષિત હોઈ શકે છે.