ચાંદી 3 લાખને પાર, સોનું 1.48 લાખ: ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચતા શેરબજારમાં તેજી આવી.
ચાંદી 3 લાખને પાર, સોનું 1.48 લાખ: ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચતા શેરબજારમાં તેજી આવી.
Published on: 20th January, 2026

ગ્રીનલેન્ડ વિવાદ અને ચીનના ડોલરને બદલે સોનામાં રોકાણને કારણે ચાંદીનો ઓગસ્ટ વાયદો રૂપિયા સવા ત્રણ લાખને કુદાવી ગયો અને વૈશ્વિક સોનું 4700 DOLLAR નજીક પહોંચ્યું. અમદાવાદમાં સોનુ વધીને રૂ. 1,48,500 થયું, જ્યારે મુંબઈ સોનુ 1,43,946ની નવી ટોચે પહોંચ્યું. વૈશ્વિક ડોલર ઇન્ડેક્સ ઘટતાં સોનામાં FUNDની લેવાલી વધી.