રિલાયન્સ, TCSમાં ફંડોનું હેમરિંગ થતા સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટ્યો અને 83246 પર પહોંચ્યો.
રિલાયન્સ, TCSમાં ફંડોનું હેમરિંગ થતા સેન્સેક્સ 324 પોઈન્ટ તૂટ્યો અને 83246 પર પહોંચ્યો.
Published on: 20th January, 2026

અમેરિકી પ્રમુખ Trumpના વિવાદાસ્પદ નિવેદન અને નબળા કોર્પોરેટ પરિણામોથી ફંડોએ શેરોમાં ઓફલોડિંગ વધાર્યું. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને ICICI બેંકના નફામાં ઘટાડો, TCSમાં કર્મચારીઓની સંખ્યા ઘટાડાની અસરથી આજે ફંડો IT, રિલાયન્સ, બેંકિંગ શેરોમાં વેચવાલ રહ્યા. જીઓપોલિટીકલ ટેન્શનથી ફંડો ખરીદીથી દૂર રહ્યા. સેન્સેક્સ 324.17 પોઈન્ટ ગબડ્યો.