સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1800નો કડાકો : ચાંદીમાં પણ તેજીના વળતા પાણી.
સોનામાં રેકોર્ડ તેજીને બ્રેક, રૂ.1800નો કડાકો : ચાંદીમાં પણ તેજીના વળતા પાણી.
Published on: 17th December, 2025

મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજીને બ્રેક લાગી. World Marketમાં ભાવ તૂટતાં, ભાવ ઘટ્યા. જોકે, કરન્સી બજારમાં રૂપિયો તૂટતાં અને ડોલરના ભાવ ઉછળતાં ભાવ ઘટાડો સિમિત રહ્યો. અમદાવાદ ઝવેરી બજારમાં સોનાના ભાવ 10 ગ્રામના રૂ.1800 ગબડી ગયા.