સોના-ચાંદીમાં તેજી: મુંબઈ ચાંદી રૂ. બે લાખને વટાવી ગઈ.
સોના-ચાંદીમાં તેજી: મુંબઈ ચાંદી રૂ. બે લાખને વટાવી ગઈ.
Published on: 18th December, 2025

વૈશ્વિક સોનું $4300 ઉપર અને ચાંદી $66 પાર થતા રૂ. 800નો ઉછાળો આવ્યો. ક્રૂડ ઉછળતાં બજારનો રંગ બદલાયો. પ્લેટીનમ $1900 અને પેલેડીયમ $1600 ઉપર પહોંચ્યું. મુંબઈ ઝવેરી બજારમાં સોના-ચાંદીના ભાવ આંચકા પચાવી ઝડપથી ઉછળ્યા.