શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું: વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 એ બંધ રહ્યો.
શેરોમાં સેન્ટીમેન્ટ ખરડાયું: વોલેટીલિટીના અંતે સેન્સેક્સ 296 પોઈન્ટ ઘટીને 81185 એ બંધ રહ્યો.
Published on: 01st August, 2025

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પગલાંથી ભારતીય શેરબજારમાં સોંપો પડી ગયો. જોકે, સ્માર્ટફોન, સેમી-કન્ડકટર્સ, લેપટોપ સહિતની ચીજો પર ટેરિફ નહીં લાદવામાં આવતા થોડી રાહત મળી. ટ્રમ્પના વધુ પગલાં અને ભારતના વળતાં પગલાં પર સૌની નજર છે. FMCG શેરોમાં તેજી રહી. નિફ્ટી 50 સ્પોટ 86.70 પોઈન્ટ ઘટીને 24768 પર બંધ રહ્યો. બજાર ટ્રમ્પના કારણે નેગેટીવ બંધ રહ્યું.