સેન્સેક્સ 250 પોઈન્ટ વધી 80,850 પર અને નિફ્ટીમાં 70 પોઈન્ટનો વધારો, NSE મીડિયા, IT અને ઓટો સૂચકાંકો વધ્યા.
Published on: 12th August, 2025
12 જુલાઈએ સેન્સેક્સ 250 પોઈન્ટ વધી 80,850 પર અને નિફ્ટી 70 પોઈન્ટ વધી 24,650 પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 18 વધ્યા છે, જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 30 વધી રહ્યા છે. NSEના પ્રાઇવેટ બેન્કિંગ, હેલ્થકેર અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઘટ્યા, જ્યારે મીડિયા, IT, ઓટો, મેટલ અને બેન્કિંગ શેરો વધી રહ્યા છે. Bluestone Jewellery ના IPOમાં રોકાણનો આજે બીજો દિવસ છે.

Published on: August 12, 2025
Published on: 04th August, 2025