દિલ્હીમાં ભારે વરસાદથી વિસ્તારો જળમગ્ન, હવામાન વિભાગનું Red Alert.
દિલ્હીમાં ભારે વરસાદથી વિસ્તારો જળમગ્ન, હવામાન વિભાગનું Red Alert.
Published on: 14th August, 2025

દિલ્હી અને આસપાસ વહેલી સવારથી વરસાદ, કાળા વાદળો, અનેક વિસ્તારો જળમગ્ન. દિલ્હી NCR માં ભારે વરસાદનું Red Alert જાહેર કરાયું. IMD દ્વારા ઉત્તરી દિલ્હી સિવાય આખા દિલ્હી માટે Red Alert અપાયું છે. નોઈડા-ગાઝિયાબાદમાં પણ ભારે વરસાદનું એલર્ટ છે. ગુરૂગ્રામમાં સવારથી મૂશળધાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ડૂબ્યા, લોકોને હાલાકી.