ખેડા: સાબરમતી નદી OVERFLOW થતા ગામડા ખાલી, શાળાઓમાં રજા જાહેર.
ખેડા: સાબરમતી નદી OVERFLOW થતા ગામડા ખાલી, શાળાઓમાં રજા જાહેર.
Published on: 08th September, 2025

ખેડામાં સાબરમતી નદી OVERFLOW થતા હાલાકી, હાઈવે પર પાણી ફરી વળ્યા, રસિકપુરા, પથાપુરા, નાની કલોલીમાં પાણી ઘૂસ્યા. ખેડા-ધોળકા રોડ બંધ કરાયો, લોકોએ પશુધનને સલામત ખસેડ્યા. 10 બસ RASIKPURA, PATHAPURAમાં સ્ટેન્ડબાય, SDRF અને ફાયર ટીમ પણ સ્ટેન્ડબાય. જિલ્લાની શાળાઓ અને આંગણવાડી બંધ કરવાનો આદેશ કરાયો છે.