જુનાગઢ આલ્ફા સ્કૂલ તપાસ રિપોર્ટ: બેદરકારી ખુલ્લી, હોસ્ટેલ પાસે ફાયર NOC નહિં.
જુનાગઢ આલ્ફા સ્કૂલ તપાસ રિપોર્ટ: બેદરકારી ખુલ્લી, હોસ્ટેલ પાસે ફાયર NOC નહિં.
Published on: 11th September, 2025

જુનાગઢની આલ્ફા સ્કૂલ તપાસ રિપોર્ટમાં આલ્ફા સ્કૂલની બેદરકારી, રમત-ગમત મુદ્દે તકરાર, રહેણાંક હેતુથી હોસ્ટેલની મંજૂરી, કોમર્શિયલ ઉપયોગ, બાંધકામમાં ગેરરીતિ, ફાયર NOC ન હોવાનું સામે આવ્યું. કલેક્ટરે શરત ભંગ બદલ કાર્યવાહી અને હોસ્ટેલ સંચાલક સામે પોલીસ કાર્યવાહીની વાત કરી. નવી SOP જાહેર કરાશે અને તમામ હોસ્ટેલમાં તપાસ થશે.