આણંદ: પત્નીના સંબંધમાં યુવકની હત્યાનો પરિજનોનો આરોપ, ગ્રામજનોનો પોલીસ સ્ટેશનમાં જમાવડો.
આણંદ: પત્નીના સંબંધમાં યુવકની હત્યાનો પરિજનોનો આરોપ, ગ્રામજનોનો પોલીસ સ્ટેશનમાં જમાવડો.
Published on: 11th September, 2025

આણંદના દાગજીપુરા ગામના યુવકના ટ્રેન નીચે કપાઈ જવાથી મોત અંગે ગ્રામજનોનો ગંભીર આરોપ છે. પરિવારે હત્યાનો આરોપ લગાવી Panel PMની માંગ કરી. પત્નીના આડા સંબંધના કારણે હત્યા થઈ હોવાનો પરિજનોનો આરોપ છે, પોલીસે તપાસ શરૂ કરી છે અને ગ્રામજનોએ પોલીસ સ્ટેશનમાં જમાવડો કર્યો હતો.