બનાસકાંઠા પૂર: 18,000 રાશન કીટ રવાના, વીજ વિભાગની 86 team અને 316 medical team કાર્યરત.
Published on: 11th September, 2025
બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકાર દ્વારા મોટા પાયે રાહત કાર્યો શરૂ, CM ભૂપેન્દ્ર પટેલની મુલાકાત. પાલનપુરથી 18,000 રાશન કીટ રવાના, જેમાં 15 કિલો રાશન સામગ્રી છે. સુઈગામ, ભાભર, વાવ, થરાદના 296 ગામો અસરગ્રસ્ત, NDRF દ્વારા રેસ્ક્યુ ઓપરેશન, 2 લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ. 86 વીજળી team અને 316 medical team કાર્યરત, વીજ પુરવઠો પુનઃસ્થાપિત.

Published on: September 11, 2025