જોલી LLB-3 ફિલ્મ અને ટીઝર પર પ્રતિબંધની માંગણી: હાઇકોર્ટમાં સુનાવણી, ટીઝરના પ્રમાણપત્રને પડકારવામાં આવ્યું.
Published on: 11th September, 2025
અક્ષય કુમારની જોલી LLB-3 નું ટીઝર ન્યાયાધીશોને ખોટી રીતે દર્શાવે છે, અરજદારે ફિલ્મ અને ટીઝર પર સ્ટે મૂકવા હાઇકોર્ટમાં અરજી કરી છે. CBFC, સુભાષ કપૂર, અક્ષય કુમાર સહિતના કલાકારોને અરજીમાં પ્રતિવાદી બનાવવામાં આવ્યા છે. અરજદારે ટીઝરમાં અભદ્ર શબ્દોનો ઉપયોગ બદલ વાંધો ઉઠાવ્યો છે અને ટીઝરના સર્ટિફિકેટને પણ ચેલેન્જ કરવામાં આવ્યું છે.

Published on: September 11, 2025