સેવન્થ ડે સ્કૂલ પુન: શરૂ થવાની સંભાવના: 16 સપ્ટેમ્બરે બેઠક, સ્કૂલને ખોલવા બાબતે અંતિમ નિર્ણય લેવાશે.
Published on: 11th September, 2025
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ ફરી શરૂ થવાની શક્યતા છે, વિદ્યાર્થીઓના શિક્ષણને ધ્યાનમાં રાખીને 16 સપ્ટેમ્બરે બેઠક યોજાશે. આ બેઠકમાં સ્કૂલને ફરીથી ખોલવા અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે. વિદ્યાર્થીની હત્યાને પગલે સ્કૂલ ઘણા સમયથી બંધ છે, જેના કારણે હજારો વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે. DEO સામેની તપાસ ચાલુ છે, હાઈકોર્ટે વિદ્યાર્થીઓના હિતમાં જલ્દી ઉકેલ લાવવા જણાવ્યું છે. આ બેઠક બાદ સ્કૂલ શરૂ કરવા અંગે નિર્ણય જાહેર થશે.

Published on: September 11, 2025