શંકર ચૌધરીની સાંતલપુર-રાધનપુરની પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત, મૃતકોના પરિવારોને આપી સાંત્વના.
Published on: 11th September, 2025
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાધનપુર અને સાંતલપુરમાં ભારે વરસાદથી થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું. નલીયા અને રણમલપુરામાં નદીમાં ડૂબી જવાથી થયેલા મૃતકોના પરિવારોને સાંત્વના આપી. સ્થાનિક પદાધિકારીઓ સાથે બેઠકમાં પૂરથી થયેલા નુકસાનની સમીક્ષા કરી અને રાહત અને બચાવ કામગીરી અંગે ચર્ચા કરી. વહીવટી તંત્રને જરૂરી સૂચનાઓ આપી, પૂર પીડિતોને તાત્કાલિક મદદ પહોંચાડવાના નિર્દેશો આપ્યા.

Published on: September 11, 2025