આલ્ફા સ્કૂલ હોસ્ટેલ માલિક સામે જાહેરનામા ભંગનો ગુનો, રહેણાંકની મંજૂરી છતાં કોમર્શિયલ ઉપયોગ, ફાયર NOC પણ નહોતું.
Published on: 11th September, 2025
જુનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં વિદ્યાર્થીને માર મારવાના મામલે કલેક્ટર અને પોલીસ અધિક્ષકે સંયુક્ત પરિષદ યોજી. તપાસમાં રમત-ગમતના મુદ્દે તકરારથી ઘટના બની અને હોસ્ટેલ સંચાલકોની બેદરકારી બહાર આવી, તેમણે માહિતી છુપાવી. હોસ્ટેલ સંચાલક સામે કાર્યવાહી થશે, જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે. રહેણાંક હેતુ માટે મંજૂરી હોવા છતાં કોમર્શિયલ ઉપયોગ થતો હતો, ફાયર NOC નહોતું. હવે તમામ હોસ્ટેલની તપાસ થશે અને SOP જાહેર કરાશે.

Published on: September 11, 2025