અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થવાની શક્યતા, HCએ સરકારને સૂચન કર્યું.
અમદાવાદ: સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થવાની શક્યતા, HCએ સરકારને સૂચન કર્યું.
Published on: 11th September, 2025

સેવન્થ ડે સ્કૂલમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થવાની શક્યતા છે, HCએ સરકારને સૂચન કર્યું છે. હાઇકોર્ટની સૂચના બાદ સરકારની બેઠક મળશે અને સ્કૂલ શરૂ કરવા અંગે રિપોર્ટ તૈયાર કરાશે. 16 ઓગસ્ટે બેઠક બાદ સ્કૂલ અંગે નિર્ણય લેવાશે અને કોર્ટને રિપોર્ટ સોંપાશે. HCએ 10 હજાર વિદ્યાર્થીઓના ભવિષ્યની ચિંતા વ્યક્ત કરી છે.