માતાએ જ 2 મહિનાની દીકરીની હત્યા કરી: એક દીકરી હતી અને બીજી થતા હત્યા કરી, પોલીસ ફરિયાદ વગર અંતિમવિધિ.
Published on: 11th September, 2025
રાજકોટના કોટડાસાંગાણી તાલુકાના પીપલાણામાં માતાએ જ બે મહિનાની દીકરીને પાણીના ટાંકામાં ડૂબાડીને હત્યા કરી. પરિણીતાને બીજી દીકરી ગમતી ન હતી. તેણે ઘરના ફળિયામાં આવેલા ટાંકામાં માસૂમ દીકરીને ડૂબાડી દીધી. 3.5 મહિના પહેલાં આ ઘટના બની હતી, ત્યારે કોઈ police ફરિયાદ થઈ નહોતી. હવે, મૃતક બાળકીના પિતાએ પત્ની સામે ગુનો નોંધાવતા policeએ તપાસ હાથ ધરી છે. મુસ્કાનને બીજો દીકરો જોઈતો હોવાથી આ કૃત્ય આચર્યું.

Published on: September 11, 2025